પનીર પરાઠા | Paneer Paratha Recipe in Gujarati

ના દ્વારા Nitu Sharma  |  25th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Paneer Paratha by Nitu Sharma at BetterButter
પનીર પરાઠાby Nitu Sharma
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    1

    લોકો

1

0

પનીર પરાઠા વાનગીઓ

પનીર પરાઠા Ingredients to make ( Ingredients to make Paneer Paratha Recipe in Gujarati )

  • ૧ નાની વાડકી છીનેલું પનીર
  • ૧ નાની સમારેલી ડુંગળી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૧/૨ ચમચી કાળી મરી નું પાઉડર
  • ૧/૨ ચમચી આમચૂર
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • સમારેલા લીલી કોથમીર
  • જરૂરત પ્રમાણે ઘી
  • બાંધેલો ગેહું નો લોટ

How to make પનીર પરાઠા

  1. પનીર ડુંગરી મિક્સ કરો.
  2. બધા મસાલા મિક્સ કરો.
  3. કોથમીર ને ભી મિક્સ કરો.
  4. હવે લોટ લઈ ને નાની પૂરી વણો.
  5. પૂરી માં પનીર નો મસાલો ભરો.
  6. પાછું એને બંદ કરી ને વણો.
  7. તવા ઉપર ઘી લગાડી ને શેંકો.
  8. પનીર પરાઠા તૈયાર છે.
  9. દહીં સાથે બાળકો ને ટિફિન માં આપો.

Reviews for Paneer Paratha Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો