હોમ પેજ / રેસિપી / પનીર પરાઠા

Photo of Paneer Paratha by Nitu Sharma at BetterButter
316
2
0.0(0)
0

પનીર પરાઠા

Sep-25-2018
Nitu Sharma
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર પરાઠા રેસીપી વિશે

પનીર પરાઠા બાળકો માટે બહુજ પોષ્ટિક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ૧ નાની વાડકી છીનેલું પનીર
  2. ૧ નાની સમારેલી ડુંગળી
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. ૧/૨ ચમચી કાળી મરી નું પાઉડર
  5. ૧/૨ ચમચી આમચૂર
  6. ૧/૨ ચમચી ગરમ મસાલો
  7. સમારેલા લીલી કોથમીર
  8. જરૂરત પ્રમાણે ઘી
  9. બાંધેલો ગેહું નો લોટ

સૂચનાઓ

  1. પનીર ડુંગરી મિક્સ કરો.
  2. બધા મસાલા મિક્સ કરો.
  3. કોથમીર ને ભી મિક્સ કરો.
  4. હવે લોટ લઈ ને નાની પૂરી વણો.
  5. પૂરી માં પનીર નો મસાલો ભરો.
  6. પાછું એને બંદ કરી ને વણો.
  7. તવા ઉપર ઘી લગાડી ને શેંકો.
  8. પનીર પરાઠા તૈયાર છે.
  9. દહીં સાથે બાળકો ને ટિફિન માં આપો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર