Open in app

મીની મેથી થેપલાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Rani Soni25th Sep 2018

Mini Methi Thepla ના વિશે

Ingredients to make Mini Methi Thepla in gujarati

  • 1/2 કપ સમારેલ મેથી
  • 1 કપ ઘઉંનો લોટ
  • 2 ચમચી તેલ
  • 1 લીલા મરચાં સમારેલ
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1/4 ચમચી હળદર પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ગાર્નીશ માટે:
  • 2 ચમચી દહીં
  • 1/2 ડુંગળી સમારેલ
  • 1 ચમચી સેવ
  • 2 ચમચી લાલ મરચું પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી કોથમીર
  • સજાવવા- ટામેટા કેચઅપ અને ટામેટા ફૂલ

How to make Mini Methi Thepla in gujarati

  1. એક બાઉલ લો તેમાં લોટ, લાલ મરચું પાવડર, હળદર પાવડર, મેથી,મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરો
  2. મિડીયમ કણક બાંધો
  3. હવે સમાન કદ ના 4 નાના થેપલા બનાવો
  4. ગેસ પર તવો ગરમ કરો
  5. નાના થપેલાને તવા પર મૂકો
  6. બંને બાજુઓથી તેલ લગાઈ શેકી લો
  7. પ્લેટ માં થેપલા લઈ ઉપર દહીં, ડુંગળી મૂકી થોડું લાલ મરચું ,મીઠું કોથમીર ભભરાઈ
  8. ટમેટા કેચઅપ અને ટામેટા ગુલાબથી સજાવો

Reviews for Mini Methi Thepla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mini Methi Thepla in gujarati

  • થેપલાં

    1 likes
  • થેપલાં

    1 likes
  • મેથી પાક

    5 likes
  • મીની સમોસા

    4 likes
  • મીની સમોસા

    2 likes
  • મેથી પુલાવ

    0 likes