BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મીની મેથી થેપલાં

Photo of Mini Methi Thepla by Rani Soni at BetterButter
1
1
0(0)
0

મીની મેથી થેપલાં

Sep-25-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીની મેથી થેપલાં રેસીપી વિશે

નાની સાઈઝ ના થેપલા બનાવી તેની ઉપર ટોપિંગ માં દહીં ,સેવ મૂકી ને પિરસો.આ અેક વન બાઈટ વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ સમારેલ મેથી
  2. 1 કપ ઘઉંનો લોટ
  3. 2 ચમચી તેલ
  4. 1 લીલા મરચાં સમારેલ
  5. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  6. 1/4 ચમચી હળદર પાવડર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ગાર્નીશ માટે:
  9. 2 ચમચી દહીં
  10. 1/2 ડુંગળી સમારેલ
  11. 1 ચમચી સેવ
  12. 2 ચમચી લાલ મરચું પાવડર
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1 ચમચી કોથમીર
  15. સજાવવા- ટામેટા કેચઅપ અને ટામેટા ફૂલ

સૂચનાઓ

  1. એક બાઉલ લો તેમાં લોટ, લાલ મરચું પાવડર, હળદર પાવડર, મેથી,મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરો
  2. મિડીયમ કણક બાંધો
  3. હવે સમાન કદ ના 4 નાના થેપલા બનાવો
  4. ગેસ પર તવો ગરમ કરો
  5. નાના થપેલાને તવા પર મૂકો
  6. બંને બાજુઓથી તેલ લગાઈ શેકી લો
  7. પ્લેટ માં થેપલા લઈ ઉપર દહીં, ડુંગળી મૂકી થોડું લાલ મરચું ,મીઠું કોથમીર ભભરાઈ
  8. ટમેટા કેચઅપ અને ટામેટા ગુલાબથી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર