Open in app

ઉગાડેલા મગ ની હેલ્થી ચાટ.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  480 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Naina Bhojak25th Sep 2018

Healthy sprout masala chat. ના વિશે

Ingredients to make Healthy sprout masala chat. in gujarati

  • દેશી મગ એક કપ
  • ટામેટું એક નંગ
  • ડુંગળી એક નંગ
  • સીમલા મરચું લીલું અડધું
  • મીઠું સ્વાદ અનુસાર
  • હળદર ચપટી
  • લાલ મરચું અડધી ચમચી
  • ધાણા જીરૂં અડધી ચમચી
  • લીંબુ નો રસ અડધી ચમચી
  • ચાટ મસાલો એક ચમચી
  • શેકીને વાટેલું જીરું અડધીચમચી
  • તેલ એક ચમચી
  • કોથમીર એક ચમચી
  • આમલી ની ચટણી એક ટેબલસ્પૂન
  • સજાવટ માટે લિલી મેથી ની પત્તી.

How to make Healthy sprout masala chat. in gujarati

  1. મગ ને ધોઈને ચાર કલાક માટે પલાળી રાખો
  2. ચાર કલાક પછી ચાર થઈ 5 કલાક માટે કપડાં માં બાંધી ને રાખો
  3. અથવા તો ઉગાડવા ના પ્લાસ્ટિક ના ડબ્બા
  4. માં પાણી વગર ઢાંકી ને રાખો
  5. આમ કરવાથી મગ ઊગી જશે
  6. હવે એક નોનસ્ટિક કઢાઈ માં તેલ લો
  7. એમ લસણ ડુંગળી નાખો સાંતળો
  8. પછી મગ ને નાખી મસાલો કરી લો
  9. અડધો કપ પાણી નાખી ચડવા દો
  10. ત્યારબાદ એક બાઉલ માં મગ કાચી ડુંગળી જીની કાપેલી
  11. ટામેટું ઝીણું કાપેલું ચાટ મસાલો અને લીંબુ નો રસ ઉમેરી હલાવી લો
  12. ત્યારબાદ આમલી ની ચટણી નાખી કોથમીર ઉમેરી મિક્સ કરો
  13. હવે મગ ની બનાવેલ ચાટ ને એક સર્વિંગ
  14. બાઉલ માં લો ઉપર થી ઝીણાં કલેલા ટામેટા અને તાજી લિલી મેથી થી સજાવી લો
  15. બાળકો ને આ ડીશ ટિફિન માં આપો કે મોટેરા ઓને બધાજ ખુશ થઈ ને ખાશે.
  16. તો તૈયાર છે ખુબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ
  17. ઉગાડેલા મગ ની ચાટ.

Reviews for Healthy sprout masala chat. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Healthy sprout masala chat. in gujarati

  • મગ દાળ ની ચાટ

    1 likes
  • ફણગાવેલા મગ અને ચણા ની બેસન ચાટ

    2 likes