હોમ પેજ / રેસિપી / બ્રેડ બાઈટસ

Photo of Bread bites by Harsha Israni at BetterButter
699
4
0.0(0)
0

બ્રેડ બાઈટસ

Sep-25-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ બાઈટસ રેસીપી વિશે

આ બાઈટસ બ્રેડમાંથી બનાવ્યા છે જે ઝડપથી બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૫-૬ બ્રેડ સ્લાઈસ
  2. ૧ કપ બેસન
  3. ૧ નંગ ટામેટું(ઝીણુ સમારેલુ)
  4. ૧ નંગ શીમલા મરચુ(ઝીણુ સમારેલુ)
  5. ૧ નંગ ડુંગળી (ઝીણી સમારેલી)
  6. ૧/૪ કપ કોથમીર (ઝીણી સમારેલી )
  7. મીઠુ (સ્વાદ મુજબ)
  8. ૧ ચમચી લાલ મરચુ પાવડર
  9. ૧/૪ ચમચી હળદર
  10. પાણી જરુર મુજબ (ખીરુ બનાવવા માટે)

સૂચનાઓ

  1. સૌ પહેલા બ્રેડની કિનારીઓ કાપીને તેના ચોરસ ટુકડા કરો.
  2. એક બાઉલ લઈ તેમાં બેસન ,સમારેલી બધી જ શાકભાજી ,મીઠુ,લાલ મરચુ,હળદર ,થોડુ પાણી ઉમેરી ખીરુ તૈયાર કરો.
  3. તૈયાર કરેલા ખીરામાં બ્રેડના ચોરસ ટુકડાને બાેળી લો.(ડીપ કરો)
  4. નોનસ્ટીક તવાને ગરમ કરી ૧ ચમચી ઘી કે તેલમાં ખીરામાં ડીપ કરેલા બ્રેડના ટુકડાને બન્ને બાજુ ગુલાબી રંગના ધીમી આંચે શેકી લો.
  5. તૈયાર છે બ્રેડ બાઈટસ સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર