Open in app

ફ્રુટ પેન કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Megha Rao25th Sep 2018

FRUIT PEN CAKE ના વિશે

Ingredients to make FRUIT PEN CAKE in gujarati

  • ગૌ નો લોટ 1 કપ
  • કોકો પાઉડર 2 ચમચા
  • બેકિંગ પાઉડર. 1 ચમચી
  • બેકિંગ સોડા. 1/૨ ચમચી
  • દૂધ જરૂર મુજબ
  • વેનીલા એસેન્સ. 1 ટીપું
  • ક્રશ કરેલા કેળા 1/2 કપ
  • ચીકુ ક્રશ કરેલું. 1/2 કપ
  • સફરજન ક્રશ કરેલું. 1/2 કપ
  • ચોકલેટ સીરપ. 2 ચમચા

How to make FRUIT PEN CAKE in gujarati

  1. એક વાસણ માં બધા ક્રશ કરેલા ફ્રુટ , ચોકલેટ સીરપ ઉમેરી તેને મિક્સ કરો
  2. હવે એક ચારની લઇ તેમાં કોકો પાઉડર, ગૌ નો લોટ બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર ઉમેરો એને ચારી ને એનું મિશ્રણ લિકવિડ મિશ્રણ માં નાખી હલાવો
  3. લોટ નું મિશ્રણ ધીરે ધીરે નાખી હલાવું
  4. જરૂર પડે તો દૂધ નાખવું અને મીડીયમ પાતળું ખીરું બનાવું
  5. હવે એક નોંસ્ટિક પેન ગરમ કરી તેના પર થોડું બટર લગાડી તેની ઉપર ખીરું ગોળ પાથરવું
  6. હવે બને બાજુ સારી રીતે શેકવું તેમ જ બીજા ભી બનવા
  7. તૈયાર છે ફ્રુઈટ પેન કૅકે સીરપ થી ગાર્નિશ કરો

Reviews for FRUIT PEN CAKE in gujarati (0)

No reviews yet.

Recipes similar to FRUIT PEN CAKE in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ડોરા કેક

    1 likes
  • મિલ્ક કેક

    2 likes