Open in app

પોકેટ પિઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Megha Rao25th Sep 2018

POKET PIZZA ના વિશે

Ingredients to make POKET PIZZA in gujarati

  • ગૌ નો લોટ 3કપ
  • મીઠું 1 ચમચી
  • તેલ 1 ચમચો
  • પાણી જરૂર મૂજબ
  • ભરવા માટે ની સામગ્રી
  • જીની સમારેલી ડુંગરી 1 નંગ
  • જીનું સમારેલું ગાજર 1 નંગ
  • જીનું સમારેલું બીટ 1 નંગ
  • લાલ પીડા લીલા કેપ્સિકમ 1 નંગ
  • પિઝા ટોપીગ સૌસ 3ચમચા
  • ચીઝ સ્લાઈસ 4
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • મીઠું જરુર મુજબ
  • શેકવા માટે તેલ

How to make POKET PIZZA in gujarati

  1. સૌ પ્રથમ એક વાસણ માં લોટ તેલ મીઠું નાખી પરોઠા જેવો લોટ બાંડીશું
  2. બીજા વાસણ માં બધા શાક મિક્સ કારી તેમાં પિઝા ટોપિંગ ઉમેરવું
  3. હવે એક મોટી રોટલી વની તેની ઉપર બધું શાક વારુ ટોપિંગ મૂકવું
  4. હવે તેના પાર ચીઝ સ્લાઈસ મુકવી
  5. હોવી તેને પોકેટ જેવું વારી લેવું
  6. હવે તેને બટર માં બધી બાજુ થી શેકી લેવું
  7. તૈયાર છે પોકેટ પિઝા

Reviews for POKET PIZZA in gujarati (0)

No reviews yet.

Recipes similar to POKET PIZZA in gujarati

  • દેશી પિઝા

    3 likes
  • ઓટ્સ પિઝા

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પિઝા

    1 likes
  • ખાખરા પિઝા

    5 likes
  • બ્રેડ પિઝા

    3 likes