પોટેટો કોર્ન રોલ | Potato Corn Roll Recipe in Gujarati

ના દ્વારા Rupa Thaker  |  25th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Potato Corn Roll by Rupa Thaker at BetterButter
પોટેટો કોર્ન રોલby Rupa Thaker
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  3

  લોકો

4

0

પોટેટો કોર્ન રોલ

પોટેટો કોર્ન રોલ Ingredients to make ( Ingredients to make Potato Corn Roll Recipe in Gujarati )

 • અમેરિકન મકાઈ ૩ નંગ
 • બટાકા ૫૦૦ ગ્રામ
 • આરા નો લોટ ૫૦ ગ્રામ
 • આદુ મરચાં ની પેસ્ટ એક થી દોઢ ચમચી
 • ધાણા
 • અડધી ચમચી આમચૂર પાઉડર
 • અડધી ચમચી મીઠું (સ્વાદ અનુસાર)
 • બ્રેડક્રમસ
 • તળવા માટે તેલ

How to make પોટેટો કોર્ન રોલ

 1. સૌ પ્રથમ બટાકાને કુકર મા ૫ કે ૬ વીસલ આપી બાફી લો.
 2. મકાઈ પણ બાફી લો. (૫ કે ૬ સીટી કરવી મકાઈ અને બટાકાને સાથે પણ બાફી શકાય)
 3. મકાઈ ના દાણા કાઢીને તેને કટર મા પીસી લો.
 4. બટાકાની છાલ કાઢી તેને છીણી ને માવો બનાવી લો અને સાથે મકાઈ ના પીસેલા દાણા ને મીક્સ કરી લો.
 5. તેમા આરા નો લોટ, આદુ મરચાં ની પેસ્ટ, આમચૂર પાઉડર અને મીઠુ નાખી મિક્સ કરી લો.
 6. તેના રોલ કરી બ્રેડક્રમ્બ્સ મા રગદોળી લો.
 7. બનાવેલા રોલ ને ડીપ ફ્રાઈ કરવા મીડિયમ તાપેમાં.
 8. ક્રિસ્પી અને થોડા બ્રાઉન રંગ ના થાય એટલે તેલ માંથી કાઢી લો. આલૂ કોર્ન રોલ તૈયાર છે.

My Tip:

મકાઈ અને બટાકાના મિશ્રણ સાથે ચીઝ મીક્સ કરી શકાય.

Reviews for Potato Corn Roll Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો