Open in app

ઓટ્સ બનાના પેન કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Rupa Thaker25th Sep 2018

Oats banana pan cack ના વિશે

Ingredients to make Oats banana pan cack in gujarati

  • બનાના
  • ઓટ્સ
  • એપલ
  • ચપટી સોડા
  • 1/2 ચમચી સાકર

How to make Oats banana pan cack in gujarati

  1. 1) સૌ પ્રથમ મિક્સરમાં બનાના, એપલ, ઓટ્સ, સાકર અને ચપટી સોડા ઉમેરી પીસવુ
  2. 2) પછી ગેસ ચાલુ કરી ગેસ પર પેન મુકી બનાવેલા મીક્ષણ ને પેન પર પાથરો અને મનગમતો શેપ આપો
  3. 3) ઘી લગાડી ને ધીમા ગેસ પર સેકવુ

Reviews for Oats banana pan cack in gujarati (0)

No reviews yet.

Recipes similar to Oats banana pan cack in gujarati

  • ફ્રુટ પેન કેક

    4 likes
  • ચોકલેટ પેન કેક

    1 likes
  • બનાના સ્મુધી પેન કેક

    4 likes
  • ઘઉંના લોટની બનાના ખજૂર નટ્સ કેક

    1 likes