Open in app

ફણગાવેલા મિક્સ કઠોળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  300 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  5 people
Heena Nayak26th Sep 2018

Mix masala sprouts ના વિશે

Ingredients to make Mix masala sprouts in gujarati

  • મગ,મઠ,ચોળા,લીલા વટાણા, સફેદ વટાણા, દેશી ચણા, કાબૂલી ચણા સરખા ભાગે લઈને પાણી થી ધોઈ સાફ કરી લો.
  • ૧/૨ચમચી. મીઠું
  • ૧/૨ચમચી. હળદર
  • ૧/૨ચમચી. ચાટ મસાલો
  • ૧ચમચી. કાશમિરી લાલ મરચું
  • ૨ચમચી. લીંબુનો રસ
  • ૧/૨ચમચી. ગરમ મસાલો

How to make Mix masala sprouts in gujarati

  1. મગ,મઠ,ચોળા,લીલા વટાણા, સફેદ વટાણા, દેશી ચણા, કાબૂલી ચણા સરખા ભાગે લઈને પાણી થી ધોઈ સાફ કરી લો.
  2. પ. કલાક પાણી માં પલાળી રાખી લો.
  3. હવે પાણી કાઢી નાંખો અને એક કોટન કપડાં માં બાધીને પાંચ કલાક સુધી રાખો.
  4. ખોલીને જોશો તો બધા કઠોળ ફણગાઈ ગયા હશે.
  5. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ,જીરું, અજમો નાખીને વઘાર કરો.
  6. તેમાં કઠોળ નાખીને લાલ મરચું ,મીઠું ,હળદર,ચાટ મસાલો, લીબુ નો રસ નાખીને હલાવી લો. પાંચ મિનિટ સુધી ધીમા તાપે શેકાવા દો.
  7. બસ તૈયાર છે ફણગાવેલા કઠોળ.

Reviews for Mix masala sprouts in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mix masala sprouts in gujarati

  • ફણગાવેલા મગ

    2 likes
  • મિક્સ દાલ વડા

    2 likes
  • દાળ ચાવલ મિક્સ

    2 likes
  • મિક્સ દાળ ઢોકળા

    4 likes
  • મિક્સ વેજ કટલેટ

    3 likes
  • મિક્સ વેજ થેપલા

    1 likes