હોમ પેજ / રેસિપી / ફણગાવેલા મિક્સ કઠોળ

Photo of Mix masala sprouts by Heena Nayak at BetterButter
594
4
0.0(0)
0

ફણગાવેલા મિક્સ કઠોળ

Sep-26-2018
Heena Nayak
300 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફણગાવેલા મિક્સ કઠોળ રેસીપી વિશે

ખૂબજ સ્વાસ્થ્ય દાયક છે, બાળકો કઠોળ નથી ખાતા, તો તમે આ રીતે ફણગાવેલા મસાલો નાખીને બનવશો તો બાળકો જરૂર થી ખાશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સલાડ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 5

  1. મગ,મઠ,ચોળા,લીલા વટાણા, સફેદ વટાણા, દેશી ચણા, કાબૂલી ચણા સરખા ભાગે લઈને પાણી થી ધોઈ સાફ કરી લો.
  2. ૧/૨ચમચી. મીઠું
  3. ૧/૨ચમચી. હળદર
  4. ૧/૨ચમચી. ચાટ મસાલો
  5. ૧ચમચી. કાશમિરી લાલ મરચું
  6. ૨ચમચી. લીંબુનો રસ
  7. ૧/૨ચમચી. ગરમ મસાલો

સૂચનાઓ

  1. મગ,મઠ,ચોળા,લીલા વટાણા, સફેદ વટાણા, દેશી ચણા, કાબૂલી ચણા સરખા ભાગે લઈને પાણી થી ધોઈ સાફ કરી લો.
  2. પ. કલાક પાણી માં પલાળી રાખી લો.
  3. હવે પાણી કાઢી નાંખો અને એક કોટન કપડાં માં બાધીને પાંચ કલાક સુધી રાખો.
  4. ખોલીને જોશો તો બધા કઠોળ ફણગાઈ ગયા હશે.
  5. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ,જીરું, અજમો નાખીને વઘાર કરો.
  6. તેમાં કઠોળ નાખીને લાલ મરચું ,મીઠું ,હળદર,ચાટ મસાલો, લીબુ નો રસ નાખીને હલાવી લો. પાંચ મિનિટ સુધી ધીમા તાપે શેકાવા દો.
  7. બસ તૈયાર છે ફણગાવેલા કઠોળ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર