હોમ પેજ / રેસિપી / થેપલા રેપ્સ

Photo of Thepla wraps by Nimisha Shah at BetterButter
339
2
0.0(0)
0

થેપલા રેપ્સ

Sep-26-2018
Nimisha Shah
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થેપલા રેપ્સ રેસીપી વિશે

બાળકો / મોટા ઓ માટે પૌષ્ટિક ટિફીન નાસ્તો

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉનો લોટ 2વાટકી
  2. મીઠુ, મરચુ,હળદર,અજમો,તેલ 1ચમચી
  3. કાપેલા શાકભાજી(કેપસીકમ,ગાજર,ડુંગળી, કોબીજ)
  4. પનીર, ચીઝ છીણેલુ
  5. ચીલી ફલેકસ, ઓરીગાનો

સૂચનાઓ

  1. ૧) ઘઉના લોટમા મીઠું, મરચું, હળદર,અજમો,તેલ નાખી કણક બાધો.
  2. ૨) તવી પર થેપલા બનાવી લો
  3. ૩) કઢાઇ માં તેલ મૂકી બધા શાકભાજી ઉમેરો.મીઠું, ઑરીગાનો,ચીલી ફલેકસ, પનીર ઉમેરો. ૪) ૨ - ૩ મિનિટ સાન્તળો. ૫) થેપલા મા આ મિશ્રણ મૂકી તેના પર ચીઝ ભભરાવો અને તવી પર શેકી લો. ૬) તૈયાર છે બાળકો માટે નો પૌષ્ટિક " થેપલા રેપ્સ ". ૭) કેચપ લીલી ચટણી મેયોનીઝ સાથે આપી શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર