Open in app

થેપલા રેપ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Nimisha Shah26th Sep 2018

Thepla wraps ના વિશે

Ingredients to make Thepla wraps in gujarati

  • ઘઉનો લોટ 2વાટકી
  • મીઠુ, મરચુ,હળદર,અજમો,તેલ 1ચમચી
  • કાપેલા શાકભાજી(કેપસીકમ,ગાજર,ડુંગળી, કોબીજ)
  • પનીર, ચીઝ છીણેલુ
  • ચીલી ફલેકસ, ઓરીગાનો

How to make Thepla wraps in gujarati

  1. ૧) ઘઉના લોટમા મીઠું, મરચું, હળદર,અજમો,તેલ નાખી કણક બાધો.
  2. ૨) તવી પર થેપલા બનાવી લો
  3. ૩) કઢાઇ માં તેલ મૂકી બધા શાકભાજી ઉમેરો.મીઠું, ઑરીગાનો,ચીલી ફલેકસ, પનીર ઉમેરો. ૪) ૨ - ૩ મિનિટ સાન્તળો. ૫) થેપલા મા આ મિશ્રણ મૂકી તેના પર ચીઝ ભભરાવો અને તવી પર શેકી લો. ૬) તૈયાર છે બાળકો માટે નો પૌષ્ટિક " થેપલા રેપ્સ ". ૭) કેચપ લીલી ચટણી મેયોનીઝ સાથે આપી શકાય.

Reviews for Thepla wraps in gujarati (0)

No reviews yet.

Recipes similar to Thepla wraps in gujarati

  • થેપલા

    2 likes
  • થેપલા

    1 likes
  • ચટણી થેપલા

    1 likes
  • બેસન થેપલા

    1 likes
  • થેપલા ભાજી

    0 likes
  • થેપલા ટાર્ટ

    9 likes