હોમ પેજ / રેસિપી / રવા ઈડલી સાથે ગુજરાતી સંભારદાળ

Photo of Rava idali with sambhar by Varsha Joshi at BetterButter
597
2
0.0(0)
0

રવા ઈડલી સાથે ગુજરાતી સંભારદાળ

Sep-26-2018
Varsha Joshi
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા ઈડલી સાથે ગુજરાતી સંભારદાળ રેસીપી વિશે

પૌષ્ટીક અને સ્વાદીષ્ટ રેસિપી...જે ટિફીન અને સવારના નાસ્તા માટે ખૂબ સારો ઓપશનછે.

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • ફીણવું
  • ઉકાળવું
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગ્રામ રવો
  2. ૫૦ ગ્રામ ચણાની દાળ પલાળેલી
  3. ખાવાનો સોડા અડધી ચમચી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. વાટેલા આદું મરચાં ની પેસ્ટ એક ચમચી
  6. તલ એક ચમચી
  7. રાઈ એક ચમચી
  8. વઘાર માટે તેલ
  9. સંભાર માટે તુવેર દાળ ૨ વાટકી
  10. એક ટામેટું
  11. મીઠું સ્વાદાનુસાર
  12. હળદર એક ચમચી
  13. ગરમ મસાલો એક ચમચી
  14. લાલ મરચું પાવડર એક ચમચી
  15. એક લીંબુ
  16. ખાંડ એક ચમચી

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક મોટા વાસણમાં રવામા અને તેલ સિવાયની તમામ સામગ્રી મિક્સ કરી દો
  2. ત્યારબાદ તેમાં ૪૦૦ મિલી પાણી નાંખો અને ૧૦ મિનિટ ઢાંકીને મૂકી રાખો
  3. ત્યારપછી ઈડલી નાં સ્ટેન્ડમા તેલ લગાવો
  4. અને બધાં ખાનામાં ઈડલી નું ખીરું પાથરી દો
  5. અને ગેસ પર ધીમી આંચ પર વરાળથી બાફવા મુકો
  6. ૧૦ મિનિટ માં ઈડલી તૈયાર
  7. હવે સાથે સાથે બાજુ ના ગેસ પર કૂકરમાં તુવેર દાળ બાફી લો
  8. બાફીને તૈયાર કરો
  9. તેમાં પાણી અને મીઠું, મરચું, ગરમ મસાલો, હળદર અને ખાંડ નાખીને જેરણીથી જેરી લો
  10. ત્યારપછી ગેસ પર એક વઘારિયામા તેલ ગરમ કરી અને તેમાં રાઈ નો વઘાર કરો
  11. અને તૈયાર કરેલ દાળ માં નાખી દો
  12. અને ગેસ પર ઉકાળો અને લીંબુનો રસ નાખી દો
  13. બસ તૈયાર છે રવા ઈડલી અને ગુજરાતી સંભાર દાળ
  14. ગરમ ગરમ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર