Open in app

ફરાળી ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
vaishali nandola26th Sep 2018

Frali dhokla ના વિશે

Ingredients to make Frali dhokla in gujarati

  • એક વાટકી સામો
  • એક વાટકી છાસ
  • મીઠુ ,સાકર ,આદુ મરચા ની પેસ્ટ સ્વાદ મુજબ
  • એક નાનુ પેકેટ ઈનો (જરુર મુજબ)
  • વઘાર માટે
  • તેલ
  • જીરુ,લીમડો,મરચુ,પાણી (અડધો કપ)

How to make Frali dhokla in gujarati

  1. સામા ને ધોઈ લો .
  2. છાશ રુમ ટેમ્પરેચર મા હોય એવી લેવી અથવા ગૅસ પર 30 સેકેન્ડ રાખી સામા મા મિક્સ કરી અડધો કલાક રહેવા દેવુ.
  3. અડધો કલાક સામો પલળ્યા બાદ હવે આ મિશ્રણને મિક્સરમા ગા્ઈન્ડ કરી લેવુ ( અદકચરુ)
  4. તેમા આદુ મરચાની પેસ્ટ અને મીઠુ, સાકર નાખી મિક્સ કરો
  5. છેલ્લે ઈનો નાખી મિક્સ કરી તેલ લગાડેલી થાળી મા નાખીને થોડુ ચમચી થી હલાવી ને પછી બાફવા મુકવુ (સામો થાળીમા એક જગ્યા એ ન રહે એનુ ધ્યાન રાખવુ)
  6. આને બાફવા 15 થી 20 મિનીટ નો સમય લાગે છે.
  7. ઠંડુ થયા પછી તેલ ,જીરુ,લીમડો,લીલા મરચા નો વઘાર કરો .તેમા થોડુ પાણી નાખી 2 મિનીટ ઉકાળો અને કટ કરેલા ઢોકળા પર ચમચીથી રેડો
  8. કોથમીર નાખી ટીફીનમા આપો.

Reviews for Frali dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Frali dhokla in gujarati

  • ઢોકળા

    44 likes
  • ઢોકળા

    9 likes
  • ઢોકળા

    2 likes
  • ઢોકળા...

    0 likes
  • તવા ઢોકળા

    4 likes
  • ખમણ ઢોકળા

    2 likes