BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ફરાળી ઢોકળા

Photo of Frali dhokla by vaishali nandola at BetterButter
0
4
0(0)
0

ફરાળી ઢોકળા

Sep-26-2018
vaishali nandola
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફરાળી ઢોકળા રેસીપી વિશે

ઉપવાસ મા લઈ શકાય અને બાળકોને ટીફિન મા પણ આપી શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. એક વાટકી સામો
  2. એક વાટકી છાસ
  3. મીઠુ ,સાકર ,આદુ મરચા ની પેસ્ટ સ્વાદ મુજબ
  4. એક નાનુ પેકેટ ઈનો (જરુર મુજબ)
  5. વઘાર માટે
  6. તેલ
  7. જીરુ,લીમડો,મરચુ,પાણી (અડધો કપ)

સૂચનાઓ

  1. સામા ને ધોઈ લો .
  2. છાશ રુમ ટેમ્પરેચર મા હોય એવી લેવી અથવા ગૅસ પર 30 સેકેન્ડ રાખી સામા મા મિક્સ કરી અડધો કલાક રહેવા દેવુ.
  3. અડધો કલાક સામો પલળ્યા બાદ હવે આ મિશ્રણને મિક્સરમા ગા્ઈન્ડ કરી લેવુ ( અદકચરુ)
  4. તેમા આદુ મરચાની પેસ્ટ અને મીઠુ, સાકર નાખી મિક્સ કરો
  5. છેલ્લે ઈનો નાખી મિક્સ કરી તેલ લગાડેલી થાળી મા નાખીને થોડુ ચમચી થી હલાવી ને પછી બાફવા મુકવુ (સામો થાળીમા એક જગ્યા એ ન રહે એનુ ધ્યાન રાખવુ)
  6. આને બાફવા 15 થી 20 મિનીટ નો સમય લાગે છે.
  7. ઠંડુ થયા પછી તેલ ,જીરુ,લીમડો,લીલા મરચા નો વઘાર કરો .તેમા થોડુ પાણી નાખી 2 મિનીટ ઉકાળો અને કટ કરેલા ઢોકળા પર ચમચીથી રેડો
  8. કોથમીર નાખી ટીફીનમા આપો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર