Open in app

રાઈ વાળા બટેટા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Shaheda T. A.26th Sep 2018

Rai wale Aalu ના વિશે

Ingredients to make Rai wale Aalu in gujarati

  • બટાકા 12 નંગ (નાની સાઇઝ ના)
  • નમક સ્વાદ મુજબ
  • રાઈ દાણા 1 નાની ચમચી
  • લાલ મરચાં પાવડર 1 નાની ચમચી
  • જીરા પાવડર 1/2 નાની ચમચી
  • ધાણા પાવડર 1 નાની ચમચી
  • ગરમ મસાલો 1/4 નાની ચમચી
  • લીંબુનો રસ 1 મોટી ચમચી
  • તેલ 2 ચમચી
  • પાણી 1/3 કપ
  • કોથમીર 1/3 કપ

How to make Rai wale Aalu in gujarati

  1. કૂકરમાં બટાકા 1 ચમચી નમક અને જરૂર પૂરતું પાણી નાંખી 3 4 સિટી આવવા દો.
  2. બટાકા થઈ જાય એટલે છાલ કાઢી દો.
  3. કઢાઈમાં તેલ ગરમ કરો.
  4. એમાં બધો જ મસાલો, લીંબુ રસ અને પાણી નાંખી2 3 મિનિટ સાંતળો.
  5. હવે એમાં બાફેલા બટાકા નાંખી બરાબર મિક્સ કરી લો.
  6. જરૂર જણાય તો થોડું નમક નાંખી દો.
  7. ઢાંકણ મૂકી 2 3 મિનિટ સાંતળો.
  8. કોથમીર નાંખી ભૂંગળા સાથે સર્વ કરો.

Reviews for Rai wale Aalu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rai wale Aalu in gujarati

  • બટેટા વડા

    4 likes
  • બટેટા વડા

    0 likes
  • પૌવા બટેટા

    3 likes
  • બટેટા વડાં

    6 likes
  • બટેટા પૌહા:

    7 likes
  • બટેટા પરાઠા

    1 likes