Photo of Rai wale Aalu by Shaheda T. A. at BetterButter
1066
4
0.0(0)
0

Rai wale Aalu

Sep-26-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી

સામગ્રી સર્વિંગ: 4

  1. બટાકા 12 નંગ (નાની સાઇઝ ના)
  2. નમક સ્વાદ મુજબ
  3. રાઈ દાણા 1 નાની ચમચી
  4. લાલ મરચાં પાવડર 1 નાની ચમચી
  5. જીરા પાવડર 1/2 નાની ચમચી
  6. ધાણા પાવડર 1 નાની ચમચી
  7. ગરમ મસાલો 1/4 નાની ચમચી
  8. લીંબુનો રસ 1 મોટી ચમચી
  9. તેલ 2 ચમચી
  10. પાણી 1/3 કપ
  11. કોથમીર 1/3 કપ

સૂચનાઓ

  1. કૂકરમાં બટાકા 1 ચમચી નમક અને જરૂર પૂરતું પાણી નાંખી 3 4 સિટી આવવા દો.
  2. બટાકા થઈ જાય એટલે છાલ કાઢી દો.
  3. કઢાઈમાં તેલ ગરમ કરો.
  4. એમાં બધો જ મસાલો, લીંબુ રસ અને પાણી નાંખી2 3 મિનિટ સાંતળો.
  5. હવે એમાં બાફેલા બટાકા નાંખી બરાબર મિક્સ કરી લો.
  6. જરૂર જણાય તો થોડું નમક નાંખી દો.
  7. ઢાંકણ મૂકી 2 3 મિનિટ સાંતળો.
  8. કોથમીર નાંખી ભૂંગળા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર