હોમ પેજ / રેસિપી / ડિઝાઈનર ઈડલી

Photo of Designer Idli by Rani Soni at BetterButter
656
9
0.0(0)
0

ડિઝાઈનર ઈડલી

Sep-26-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડિઝાઈનર ઈડલી રેસીપી વિશે

આ ઈડલી નુ નવું રૂપ બાળકો થી લઈ ને મોટા ને પણ ગમશે.આ ઈડલી ઉપર મનગમતા શાકભાજી મૂકી શકાય છે.ડિઝાઈનર ઈડલી ઉપર ગમે અે રીતે ડિઝાઈન બનાઈ પિરસી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • દક્ષિણ ભારતીય
  • બાફવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ ઈડલી નુ ખીરૂ
  2. 1 ચમચી તેલ
  3. 4 ચમચી ગાજર,બીટ,ટામેટા સમારેલ
  4. 2 ચમચી કોથમીર

સૂચનાઓ

  1. ઈડલી ના ખીરા ને તેલ લગાવેલ સ્ટેન્ડ માં મૂકી ઈડલી મેકર માં મૂકો
  2. 7 મિનીટ માટે ઈડલી ને વરાળ થી બાફો
  3. હવે ઈડલી ને ઈડલી મેકર માંથી કાઢી
  4. ઉપર ગાજર,બીટ,ટામેટા, કોથમીર મૂકી મનગમતી રીતે ફોટા મુજબ ડિઝાઈન બનાવો
  5. 2 મિનીટ માટે ફરી ને ઈડલી ને ઈડલી મેકર માં મૂકી બાફી લો
  6. ડિઝાઈનર ઈડલી તૈયાર છે
  7. કોથમીર ની ચટણી,ટામેટા ની ચટણી જોડે પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર