Open in app

દુધી ના કોફ્તા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Bhavna Nagadiya26th Sep 2018

Dudhi na kofta ના વિશે

Ingredients to make Dudhi na kofta in gujarati

  • દુધી500ગ્રામ
  • ઘઉનો લોટ250ગ્રામ
  • ચણાનો લોટ 50ગ્રામ
  • નિમક સ્વાદમુજબ
  • હરદર પા ચમચી
  • મરચુ પાવડર પા ચમચી
  • તેલ1ચમચો
  • સાજી ના ફુલપા ચમચી
  • લીંબુ નો રસ એક ચમચો ખાંડસ્વાદ મુજબ
  • ટમેટા નો સોસ

How to make Dudhi na kofta in gujarati

  1. સૌ પહેલા દુધી નુ ખમણી લો
  2. તેમા ઘઉ નો લોટ ચણા નો લોટ નાખો
  3. નિમક હરદર મરચુ સાજી ના ફુલ તેલનાખો
  4. સરસ મિક્સ કરો
  5. લીંબુ ખાંડ નાખો
  6. લોટહલકે હાથે બાંધો
  7. નાના કોફતા બનાવો
  8. વરાલ મા બાફી લો
  9. બાદ નાના ટુકડા કરી વઘાર કરો
  10. ટમેટા સોસ સાથે સર્વ કરો

Reviews for Dudhi na kofta in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dudhi na kofta in gujarati

  • કોફ્તા

    3 likes
  • સુજી ના વડા

    6 likes
  • દૂધ ના લાડુ

    4 likes
  • રવા ના લાડુ

    4 likes
  • બેસન ના અપમ

    3 likes
  • ભાત ના કબાબ

    3 likes