હોમ પેજ / રેસિપી / દુધી ના કોફ્તા

Photo of Dudhi na kofta by Bhavna Nagadiya at BetterButter
1056
2
0.0(0)
0

દુધી ના કોફ્તા

Sep-26-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દુધી ના કોફ્તા રેસીપી વિશે

દુધી ના કોફતા બાલકો માટે પૌષ્ટીક ખોરાક છે લંચબોક્સ માટેટો સોસ સાથે ાવેછે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. દુધી500ગ્રામ
  2. ઘઉનો લોટ250ગ્રામ
  3. ચણાનો લોટ 50ગ્રામ
  4. નિમક સ્વાદમુજબ
  5. હરદર પા ચમચી
  6. મરચુ પાવડર પા ચમચી
  7. તેલ1ચમચો
  8. સાજી ના ફુલપા ચમચી
  9. લીંબુ નો રસ એક ચમચો ખાંડસ્વાદ મુજબ
  10. ટમેટા નો સોસ

સૂચનાઓ

  1. સૌ પહેલા દુધી નુ ખમણી લો
  2. તેમા ઘઉ નો લોટ ચણા નો લોટ નાખો
  3. નિમક હરદર મરચુ સાજી ના ફુલ તેલનાખો
  4. સરસ મિક્સ કરો
  5. લીંબુ ખાંડ નાખો
  6. લોટહલકે હાથે બાંધો
  7. નાના કોફતા બનાવો
  8. વરાલ મા બાફી લો
  9. બાદ નાના ટુકડા કરી વઘાર કરો
  10. ટમેટા સોસ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર