Open in app

મસૂર પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  2 people
Shaheda T. A.26th Sep 2018

Masoor Pulao ના વિશે

Ingredients to make Masoor Pulao in gujarati

  • બાસમતી ચોખા 1 કપ
  • મસૂર ની દાળ 1/3 કપ (4 થી 5 કલાક પલાળેલી)
  • નમક સ્વાદ મુજબ
  • જીરા 1/2 નાની ચમચી
  • તમલ પત્તાં 1
  • તજ 1/2 ઇંચ નો ટુકડો
  • એલચી 2
  • સ્ટાર એનિસ 1
  • ગરમ મસાલો 1 ચપટી
  • ઘી 2 ચમચી
  • પાણી 1 1/2 કપ
  • કોથમીર

How to make Masoor Pulao in gujarati

  1. ચોખા અને મસૂર ની દાળ ને બરાબર ધોઈ લો.
  2. કૂકરમાં ઘી નાંખી બધાં જ મસાલા નાખો.
  3. તતડવા લાગે એટલે એમાં મસૂર ની દાળ નાંખી 2 મિનિટ સાંતળો.
  4. હવે ચોખા અને નમક નાખી મિક્સ કરી લો.
  5. પાણી નાંખી કુકર બન્ધ કરી ધીમા તાપે 2 થી 3 સિટી આવવા દો.
  6. સમારેલાં કોથમીર અને ફ્રાઈ કરેલ કાંદા સાથે સર્વ કરો.

Reviews for Masoor Pulao in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masoor Pulao in gujarati

  • પુલાવ

    3 likes
  • પુલાવ

    21 likes
  • મસૂર દાળ

    1 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes