Open in app

જીરા રાઈસ દાલ ફ્રાય

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  45 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Bansi Raiyarela26th Sep 2018

Jira rice dal fry ના વિશે

Ingredients to make Jira rice dal fry in gujarati

  • તુવેર દાળ 1 વાટકો
  • પાણી જરૂર મુજબ
  • નમક સ્વાદ મુજબ
  • ચોખા 1 વાટકો
  • જીરું
  • રાય
  • લસણ આદુ મરચા પેસ્ટ 1 ચમચી
  • સાંભર પડી 2 ચમચી
  • મરચા પાવડર 1 ચમચી
  • લસણ આદુ મરચા પેસ્ટ 1 ચમચી
  • ટમેટા 2 નંગ પ્યુરી કરેલા
  • ગરમ મસાલો 1/2 ચમચી
  • 2 લીંબુ નો રસ
  • હિંગ
  • હળદર
  • તજ લવિંગ મરી પાવડર 1 ચમચી
  • 2 તજ 4 લવિંગ 4 મરી અને 1 લાલ મરચું
  • તેલ 2 ચમચા
  • ઘી 2 ચમચા

How to make Jira rice dal fry in gujarati

  1. સૌ પરત તુવેર દાળ ને બાફી લેવી ત્યારબાદ એક તપેલી માં ઘી મૂકી તેમાં જીરું સાંતળી લવિંગ મરી તજ ઉમેરી ચોખા વધારવા તેમાં થોડું નમક અને પાણી ઉમેરી તેને ઓસાવી લેવા. તેથી જીરા રાઈસ તૈયાર છે.
  2. બાફેલી દાળ ની બ્લેન્ડ કરી લેવી એક કડાઈ માં તેલ અને ઘી મૂકી રાય જીરું અને હિંગ સાતડયા બાદ લીંબળો એન્ડ લસણ આદુ મરચા પેસ્ટ ઉમેરી બરાબર મિક્ષ કરી તેમાં ડુંગળી ઉમેરી તેને પકાવી લેવી ત્યારબાદ ટમેટા ની પ્યુરી એડ કરી બરોબર ગ્રેવી તૈયાર કરવી ત્યારબાદ તેમાં દાળ ઉમેરી તેમાં હળદર મરચું મીઠું ગરમ મસાલો અને સાંભડપડી ઉમેરી લેવી ત્યારબાદ તેમાં લીંબુ નો રસ ઉમેરી ઉકળવા દેવી તૈયાર છે દાલ ફ્રાય
  3. જીરા રાયસ દાલ ફ્રાય બાળકો ના લંચ બોક્સ માં પેક કરી શકાય છે જેથી બાળકો ને પૂરતું પોષણ મળી રહે.

Reviews for Jira rice dal fry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Jira rice dal fry in gujarati

  • દાલ ફ્રાય

    4 likes
  • મસાલેદાર જીરા રાઈસ

    156 likes
  • દાલ ફ્રાઈ જીરા રાઇસ

    2 likes
  • દાળ ફ્રાય અને જીરા રાઈસ

    3 likes
  • જીરા રાઈસ એન્ડ દાળ તડકા

    1 likes