હોમ પેજ / રેસિપી / કેળા સેન્ડવીચ

Photo of SANDWITCH by Parul Bhimani at BetterButter
344
3
0.0(0)
0

કેળા સેન્ડવીચ

Sep-26-2018
Parul Bhimani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેળા સેન્ડવીચ રેસીપી વિશે

ટિફિન માં જલદી થઈ બની જાય છે.ભાવતી તો ખરીજ.

રેસીપી ટૈગ

  • બાળકો માટે વાનગીઓ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. 4 બ્રેડ ની સ્લાઈસ
  2. 2 કેળા
  3. 1 ચમચો બટર
  4. ચોકલેટ સૌસ સજાવવા માટે

સૂચનાઓ

  1. બ્રેડ ઉપર માખણ લગાવી ને બ્રેડ ને ગરમ નોન સ્ટિક પેન માં શેકી લો.
  2. કેળા ને ગોળ સ્લાઈસ માં કાપો.
  3. પહેલા બ્રેડ ને ત્રિકોણ શેપ માં કાપી લો.પછી તેની ઉપર કેળા ની સ્લાઈસ ને ગોઠવી દો. અને ચોકલેટ સૌસ થી. મનપસંદ ડિઝાઇન બનાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર