Open in app

કેળા સેન્ડવીચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  1 people
Parul Bhimani26th Sep 2018

SANDWITCH ના વિશે

Ingredients to make SANDWITCH in gujarati

  • 4 બ્રેડ ની સ્લાઈસ
  • 2 કેળા
  • 1 ચમચો બટર
  • ચોકલેટ સૌસ સજાવવા માટે

How to make SANDWITCH in gujarati

  1. બ્રેડ ઉપર માખણ લગાવી ને બ્રેડ ને ગરમ નોન સ્ટિક પેન માં શેકી લો.
  2. કેળા ને ગોળ સ્લાઈસ માં કાપો.
  3. પહેલા બ્રેડ ને ત્રિકોણ શેપ માં કાપી લો.પછી તેની ઉપર કેળા ની સ્લાઈસ ને ગોઠવી દો. અને ચોકલેટ સૌસ થી. મનપસંદ ડિઝાઇન બનાવો.

Reviews for SANDWITCH in gujarati (0)

No reviews yet.

Recipes similar to SANDWITCH in gujarati

  • કેળા પરાઠા

    0 likes
  • કેળા પેનકેક

    1 likes
  • કેળા પેનકેક

    1 likes
  • સેન્ડવીચ પીઝા

    3 likes
  • રોટી સેન્ડવીચ

    7 likes
  • સુજી સેન્ડવીચ

    2 likes