હોમ પેજ / રેસિપી / મીની ઉત્તપમ

Photo of MINI UTTAPAM by Parul Bhimani at BetterButter
872
3
0.0(0)
0

મીની ઉત્તપમ

Sep-26-2018
Parul Bhimani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીની ઉત્તપમ રેસીપી વિશે

બનાવવા માં સરળ અને હેલ્થી.

રેસીપી ટૈગ

  • ટિફિન રેસીપિસ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ કણકી ચોખા
  2. 1/2 કપ અડદ ની ડાળ
  3. 1 ટામેટું
  4. 1 ડુંગળી
  5. થોડાક લીલા ધાણા
  6. મીઠું
  7. 1 ચમચી આદુ મરચા.ની પેસ્ટ
  8. થોડુંક તેલ
  9. 1 ચમચી દહીં

સૂચનાઓ

  1. સાંજ ના સમયે ચોખા અને અડદ ની દાળ ને ધોઈ ને બે કલાક માટે પલાળી લો.પછી તેને પીસી લો.એક ચમચી દહીં ઉમેરો અને હલાવો,ને બાજુ માં મૂકી ડી ,જેથી આથો સારો આવે.
  2. બીજા દિવસે સવાર માં આ બેત્તેર માં કાપેલા ટામેટા, ડુંગળી,લીલા ધાણા, આદુ મરચાં ની પેસ્ટ,મીઠું નાખી ને બરાબર મિક્ષ કરો.
  3. નોનસ્ટિક પેન ગરમ કરો અને તેમાં થોડું થોડું બેત્તેર નાખી ને નાના નાના ઉત્તપમ બનાવી લો.સોસ સાથે ટિફિન માં ભરી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર