હોમ પેજ / રેસિપી / સ્કવેર વેજી ડીલાઈટ

Photo of Square veggie delite by Rupa Thaker at BetterButter
766
4
0.0(0)
0

સ્કવેર વેજી ડીલાઈટ

Sep-26-2018
Rupa Thaker
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્કવેર વેજી ડીલાઈટ રેસીપી વિશે

હેલ્થી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ટિફિન રેસીપિસ
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. સ્ટફીન્ગસ માટે
  2. ૧) ૩ મિડીયમ ટામેટા
  3. ૨) ૨ મિડીયમ ડુંગળી
  4. ૩) ૧ મિડીયમ કેપ્સીકમ
  5. ૪) ૨ મિડીયમ ગાજર
  6. ૫) એક નાનુ બાઉલ છીણેલી કોબી
  7. ૬) નાની ચમચી ચાટ મસાલો
  8. ૭) સ્વાદ મુજબ મીઠુ
  9. લોટ બાંધવા માટે ની સામગ્રી
  10. ૧) ૧ વાટકો ઓટ્સ નો લોટ
  11. ૨) ૨ વાટકા ઘઉં નો લોટ
  12. ૩) ૧ વાટકી સુજી
  13. ૪) ૩ ચમચી તેલ મોણ માટે
  14. ૫) મીઠુ સ્વાદ મુજબ
  15. સ્કવેર મા લગાવવા માટે
  16. ૧) મેયોનીઝ
  17. ૨) ગ્રીન ચટની
  18. ૩) ચીઝ સ્લાઈસ
  19. ગારનીશીંગ માટે
  20. ૧) ચીઝ, મેયોનીઝ અને ધાણા

સૂચનાઓ

  1. ગાજર ને ખમણવુ
  2. કોબી, ટામેટા, કેપ્સીકમ અને ડુંગળી બધુ ઝીણું ઝીણું સમારવુ
  3. બધુ મીક્સ કરી તેમા ચાટ મસાલો અને મીઠુ ઉમેરવુ
  4. તેમા ૩ ચમચી મેયોનીઝ મીક્સ કરવુ
  5. સ્ટફીન્ગ્સ તૈયાર
  6. ત્રણેય લોટ મીક્સ કરી તેમા ત્રણ ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠુ અને જરુર પુરતું પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી .... દસ મીનીટ ઢાંકી ને રાખો
  7. તે લોટ રોટલી બનાવી તેને ચારે બાજુ કટ કરી સ્કવેર કરવી
  8. સ્કવેર ભાગને વચ્ચે થી કટ કરવુ
  9. એક ઊભી પટ્ટી અને તેના પર વચ્ચે આડી પટ્ટી આવે તેમ ગોઠવો
  10. બટર અને ગ્રીન ચટણી લગાવીને ઉપર ચીઝ સ્લાઈસ મુકવી
  11. તેના પર બનાવેલું સ્ટફીન્ગસ બે ચમચી ભરો
  12. એક પછી એક ચારે બાજુ થી ફોલ્ડ કરવુ
  13. તેને એક પેન મા થોડુ ઘી લગાડી શેલો ફ્રાઈ કરવુ
  14. સ્કવેર વેજી ડીલાઈટ તૈયાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર