Open in app

સ્કવેર વેજી ડીલાઈટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Rupa Thaker26th Sep 2018

Square veggie delite ના વિશે

Ingredients to make Square veggie delite in gujarati

  • સ્ટફીન્ગસ માટે
  • ૧) ૩ મિડીયમ ટામેટા
  • ૨) ૨ મિડીયમ ડુંગળી
  • ૩) ૧ મિડીયમ કેપ્સીકમ
  • ૪) ૨ મિડીયમ ગાજર
  • ૫) એક નાનુ બાઉલ છીણેલી કોબી
  • ૬) નાની ચમચી ચાટ મસાલો
  • ૭) સ્વાદ મુજબ મીઠુ
  • લોટ બાંધવા માટે ની સામગ્રી
  • ૧) ૧ વાટકો ઓટ્સ નો લોટ
  • ૨) ૨ વાટકા ઘઉં નો લોટ
  • ૩) ૧ વાટકી સુજી
  • ૪) ૩ ચમચી તેલ મોણ માટે
  • ૫) મીઠુ સ્વાદ મુજબ
  • સ્કવેર મા લગાવવા માટે
  • ૧) મેયોનીઝ
  • ૨) ગ્રીન ચટની
  • ૩) ચીઝ સ્લાઈસ
  • ગારનીશીંગ માટે
  • ૧) ચીઝ, મેયોનીઝ અને ધાણા

How to make Square veggie delite in gujarati

  1. ગાજર ને ખમણવુ
  2. કોબી, ટામેટા, કેપ્સીકમ અને ડુંગળી બધુ ઝીણું ઝીણું સમારવુ
  3. બધુ મીક્સ કરી તેમા ચાટ મસાલો અને મીઠુ ઉમેરવુ
  4. તેમા ૩ ચમચી મેયોનીઝ મીક્સ કરવુ
  5. સ્ટફીન્ગ્સ તૈયાર
  6. ત્રણેય લોટ મીક્સ કરી તેમા ત્રણ ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠુ અને જરુર પુરતું પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી .... દસ મીનીટ ઢાંકી ને રાખો
  7. તે લોટ રોટલી બનાવી તેને ચારે બાજુ કટ કરી સ્કવેર કરવી
  8. સ્કવેર ભાગને વચ્ચે થી કટ કરવુ
  9. એક ઊભી પટ્ટી અને તેના પર વચ્ચે આડી પટ્ટી આવે તેમ ગોઠવો
  10. બટર અને ગ્રીન ચટણી લગાવીને ઉપર ચીઝ સ્લાઈસ મુકવી
  11. તેના પર બનાવેલું સ્ટફીન્ગસ બે ચમચી ભરો
  12. એક પછી એક ચારે બાજુ થી ફોલ્ડ કરવુ
  13. તેને એક પેન મા થોડુ ઘી લગાડી શેલો ફ્રાઈ કરવુ
  14. સ્કવેર વેજી ડીલાઈટ તૈયાર

Reviews for Square veggie delite in gujarati (0)

No reviews yet.

Recipes similar to Square veggie delite in gujarati

  • દૂધી ડીલાઈટ

    4 likes
  • કોકો ડીલાઈટ

    0 likes
  • બા્ઉની ડીલાઈટ

    4 likes
  • વેજી પનીર પોકેટ

    3 likes
  • વેજી હોટ એન સોર સૂપ

    3 likes
  • ચિકન વેજી માયો ગ્રિલ્ડ સેન્ડવિચ

    2 likes