Open in app

સુજી ટોસ્ટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Parul Bhimani26th Sep 2018

SUJI toast ના વિશે

Ingredients to make SUJI toast in gujarati

  • 1 કપ સોજી
  • 4 બ્રેડ ની સ્લાઈસ
  • 1/2 દહીં
  • 1/૨ કપ પાણી
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 1 ડુંગળી
  • 1 સિમલા મિર્ચ
  • થોડાક લીલા ધાણા
  • સ્વાદ મુજબ મીઠું

How to make SUJI toast in gujarati

  1. સુજી માં દહીં અને જરૂર મુજબ પાણી નાખી ને પલાળી દો.
  2. ડુંગળી ,સિમલા મિર્ચ ,ધાણા ને કાપી લો અને સુજી ના બેત્તેર માં મિક્સ કરી દો.મીઠું , આદુ મરચા ની પેસ્ટ મિક્સ કરો. નોનસ્ટિક પેન ગરમ થવા મુકો.બ્રેડ ની ઉપર સુજી નું બેત્તેર લગાડી ને બન્ને બાજુ શેકો. ટમેટા સૌસ સાથે સર્વ કરો.

Reviews for SUJI toast in gujarati (0)

No reviews yet.

Recipes similar to SUJI toast in gujarati

  • દાલ ટોસ્ટ

    0 likes
  • સુજી ઢોકળા

    1 likes
  • બેસન ટોસ્ટ

    1 likes
  • સુજી ના વડા

    6 likes
  • સુજી પેનકેક

    7 likes
  • ખીચડી ટોસ્ટ

    4 likes