હોમ પેજ / રેસિપી / સુજી ટોસ્ટ

Photo of SUJI toast by Parul Bhimani at BetterButter
934
4
0.0(0)
0

સુજી ટોસ્ટ

Sep-26-2018
Parul Bhimani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુજી ટોસ્ટ રેસીપી વિશે

બેસ્ટ રેસિપી ટિફિન માટે

રેસીપી ટૈગ

  • ટિફિન રેસીપિસ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ સોજી
  2. 4 બ્રેડ ની સ્લાઈસ
  3. 1/2 દહીં
  4. 1/૨ કપ પાણી
  5. 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  6. 1 ડુંગળી
  7. 1 સિમલા મિર્ચ
  8. થોડાક લીલા ધાણા
  9. સ્વાદ મુજબ મીઠું

સૂચનાઓ

  1. સુજી માં દહીં અને જરૂર મુજબ પાણી નાખી ને પલાળી દો.
  2. ડુંગળી ,સિમલા મિર્ચ ,ધાણા ને કાપી લો અને સુજી ના બેત્તેર માં મિક્સ કરી દો.મીઠું , આદુ મરચા ની પેસ્ટ મિક્સ કરો. નોનસ્ટિક પેન ગરમ થવા મુકો.બ્રેડ ની ઉપર સુજી નું બેત્તેર લગાડી ને બન્ને બાજુ શેકો. ટમેટા સૌસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર