હોમ પેજ / રેસિપી / ખાટી મીઠી ચાટ

Photo of Khatti Meethi chat by Harsha Israni at BetterButter
549
4
0.0(0)
0

ખાટી મીઠી ચાટ

Sep-26-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાટી મીઠી ચાટ રેસીપી વિશે

બાળકાેને બટાકા બહુ જ ભાવે છે આ ચાટ માં દાડમના દાણા અને બાફેલા બટાકા લીધા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ૨ -૩ નંગ બાફેલા બટાકા
  2. ૧ નંગ દાડમ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧/૪ ટી-સ્પૂન ચાટ મસાલો
  5. ૧/૪ ટી-સ્પૂન કાળી મરી પાવડર
  6. ૧/૪ ટી -સ્પૂન લીંબુનો રસ
  7. ૧ ટી -સ્પૂન પુદીનાના પાન ઝીણા સમારેલા (ઓપ્શનલ)

સૂચનાઓ

  1. બાફેલા બટાકાને થોડા મોટા સમારી લો.દાડમના દાણાે ડીશમાં કાઢી લો.
  2. એક બાઉલમાં સમારેલા બટાકા(બાફેલા),દાડમના દાણા ,મીઠુ,કાળી મરી પાવડર,ચાટ મસાલો,લીંબુનો રસ ઉમેરી ચમચા વડે મીકસ કરો.
  3. તૈયાર છે ખાટી મીઠી ચાટ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર