Open in app

ખાટી મીઠી ચાટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  1 people
Harsha Israni26th Sep 2018

Khatti Meethi chat ના વિશે

Ingredients to make Khatti Meethi chat in gujarati

  • ૨ -૩ નંગ બાફેલા બટાકા
  • ૧ નંગ દાડમ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧/૪ ટી-સ્પૂન ચાટ મસાલો
  • ૧/૪ ટી-સ્પૂન કાળી મરી પાવડર
  • ૧/૪ ટી -સ્પૂન લીંબુનો રસ
  • ૧ ટી -સ્પૂન પુદીનાના પાન ઝીણા સમારેલા (ઓપ્શનલ)

How to make Khatti Meethi chat in gujarati

  1. બાફેલા બટાકાને થોડા મોટા સમારી લો.દાડમના દાણાે ડીશમાં કાઢી લો.
  2. એક બાઉલમાં સમારેલા બટાકા(બાફેલા),દાડમના દાણા ,મીઠુ,કાળી મરી પાવડર,ચાટ મસાલો,લીંબુનો રસ ઉમેરી ચમચા વડે મીકસ કરો.
  3. તૈયાર છે ખાટી મીઠી ચાટ

Reviews for Khatti Meethi chat in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khatti Meethi chat in gujarati

  • પિનટ ચાટ

    7 likes
  • પાલક ચાટ

    4 likes
  • ચાટ પુરી

    2 likes
  • મીઠી મઠરી

    7 likes
  • રતાળુ ચાટ

    4 likes
  • કટોરી ચાટ

    2 likes