હોમ પેજ / રેસિપી / મગ આલુસેવ રોલ

Photo of Moong aalusev roll by Jhanvi Chandwani at BetterButter
197
4
0.0(0)
0

મગ આલુસેવ રોલ

Sep-26-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગ આલુસેવ રોલ રેસીપી વિશે

બાફેલા મૂંગ ના રોલ બનાવી આલુસેવ નો કવર કરી ડીપ ફ્રાય કર્યા છે. જે ખાવા માં ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની પણ જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. બાફેલા મગ. 1 પ્લેટ
  2. ડુંગળી. 1 બારીક સમારેલી
  3. લીલા મરચાં. 1 બારીક સમારેલા
  4. લસણ. 4 બારીક સમારેલ
  5. કોથમીર. 2 ચમચી બારીક સમારેલ
  6. મીઠું. સ્વાદ પ્રમાણે
  7. લાલ મરચાં નો પાવડર 1/2 ચમચી
  8. આમચૂર પાવડર. ચૂંટકી
  9. ગરમ મસાલો 1/2 ચમચી
  10. પનીર. 2ચમચી
  11. કોર્ન ફ્લોર. 4 ચમચી
  12. તેલ તળવા માટે
  13. આલુસેવ 200 ગ્રામ

સૂચનાઓ

  1. તેલ અને આલુસેવ ને છોડી બાફેલાં મગ માં બધા મસાલા નાખી બરાબર મિક્સ કરો .આમાં2 ચમચી કોર્ન ફ્લોર પણ નાખવાનું.
  2. મગ ના મસાલા નો રોલ બનાવી કોર્ન ફ્લોર ના બેટર માં ડીપ કરી તેના ઉપર આલુસેવ લગાડી તેલ માં ડીપ ફ્રાય કરવા.
  3. ગરમા ગરમ મગ આલુસેવ રોલ તૈયાર છે...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર