Open in app

મગ આલુસેવ રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  6 people
Jhanvi Chandwani26th Sep 2018

Moong aalusev roll ના વિશે

Ingredients to make Moong aalusev roll in gujarati

  • બાફેલા મગ. 1 પ્લેટ
  • ડુંગળી. 1 બારીક સમારેલી
  • લીલા મરચાં. 1 બારીક સમારેલા
  • લસણ. 4 બારીક સમારેલ
  • કોથમીર. 2 ચમચી બારીક સમારેલ
  • મીઠું. સ્વાદ પ્રમાણે
  • લાલ મરચાં નો પાવડર 1/2 ચમચી
  • આમચૂર પાવડર. ચૂંટકી
  • ગરમ મસાલો 1/2 ચમચી
  • પનીર. 2ચમચી
  • કોર્ન ફ્લોર. 4 ચમચી
  • તેલ તળવા માટે
  • આલુસેવ 200 ગ્રામ

How to make Moong aalusev roll in gujarati

  1. તેલ અને આલુસેવ ને છોડી બાફેલાં મગ માં બધા મસાલા નાખી બરાબર મિક્સ કરો .આમાં2 ચમચી કોર્ન ફ્લોર પણ નાખવાનું.
  2. મગ ના મસાલા નો રોલ બનાવી કોર્ન ફ્લોર ના બેટર માં ડીપ કરી તેના ઉપર આલુસેવ લગાડી તેલ માં ડીપ ફ્રાય કરવા.
  3. ગરમા ગરમ મગ આલુસેવ રોલ તૈયાર છે...

Reviews for Moong aalusev roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Moong aalusev roll in gujarati

  • પાન રોલ

    1 likes
  • મસાલા મગ

    1 likes
  • મગ મખની.

    4 likes
  • ખજુર રોલ

    2 likes
  • માવા રોલ

    2 likes
  • ખજૂર રોલ

    1 likes