Open in app

બ્રેડ સલાડ કટલેટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Chandni Bhatt27th Sep 2018

Bread Salad Croquettes ના વિશે

Ingredients to make Bread Salad Croquettes in gujarati

  • ઘઉંની બ્રેડ 5 નંગ
  • કાકડી,ટામેટાં,ડુંગળી,ગાજર,કોબી વગેરે નું મિક્સ સલાડ 1 કપ
  • ટોમેટો કેચપ 3 ટે.સ્પૂન
  • લીલી ચટણી 3 ટે.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટે. સ્પૂન
  • છીણેલું ચીઝ 1/4 કપ
  • આદુ લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • લાલ મરચું પાવડર 1 ટી.સ્પૂન(optional)
  • કોથમીર જરૂર મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચણાનો લોટ 2 ટે.સ્પૂન
  • તેલ/બટર/ઘી કટલેટ સાંતળવા માટે જરૂર મુજબ
  • ટોમેટો કેચપ અને લીલી ચટણી પીરસવા માટે જરૂર મુજબ

How to make Bread Salad Croquettes in gujarati

  1. બ્રેડ ને મિક્સર માં પીસી લેવી.
  2. બ્રેડના ભુકામાં સલાડ,કેચપ,ચટણી અને બધા મસાલા અને બીજી બધી સામગ્રી ઉમેરો.
  3. હળવા હાથે મસળીને કણક બનાવો.
  4. કટલેટ નો મનપસંદ આકાર આપી બધી કટલેટ વાળીને તૈયાર કરો.
  5. નોનસ્ટિક પૅનમાં ઘી/બટર/તેલ લગાવી બધી કટલેટ સાંતળી લો.
  6. ગરમાગરમ કટલેટ તૈયાર છે.
  7. કેચપ અને ચટણી સાથે બાળકોને ટીફીનમાં આપો. સો ટકા ડબ્બો ખાલી થશે અને પેટ ફુલ થશે.

Reviews for Bread Salad Croquettes in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread Salad Croquettes in gujarati

  • સલાડ

    3 likes
  • સમર સલાડ

    1 likes
  • લાલ સલાડ

    2 likes
  • બીટ કટલેટ

    9 likes
  • ચીઝ કટલેટ

    4 likes
  • યેલો સલાડ

    2 likes