હોમ પેજ / રેસિપી / સરપ્રાઈઝ બૉમ્બ્સ

Photo of Surprise bombs by Shraddha Patel at BetterButter
295
4
0.0(0)
0

સરપ્રાઈઝ બૉમ્બ્સ

Sep-27-2018
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સરપ્રાઈઝ બૉમ્બ્સ રેસીપી વિશે

હેલ્થી અને સાથે ટેસ્ટી એવી ડીશ જોવા મા પણ ખુબજ સરસ દેખાતી આ ડીશ બાળકો ને ખુબ પસંદ આવશે. તમારા બાળકોને એક વાર જરૂરથી આપો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • ફીણવું
  • તળવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. એક પેકેટ જિમ જામ ટ્રીટ બિસ્કિટ
  2. એક બીટરૂટ ની પ્યુરી
  3. ત્રણ ચમચી સ્ટ્રોબેરી પલ્પ
  4. એક કપ મેંદો
  5. એક ચમચી બેકિંગ પાવડર
  6. 1/4 ચમચી બેકિંગ સોડા
  7. 1/4 ચમચી મીઠું
  8. 1/4 કપ બૂરું ખાંડ
  9. બે ચમચી બટર
  10. એક કપ દૂધ
  11. તેલ તળવા માટે
  12. ગાર્નિશિંગ માટે ત્રણ ચમચી ક્રીમ
  13. ગાર્નિશિંગ માટે કલર સ્પ્રિંકલ્સ

સૂચનાઓ

  1. એક બાઉલ મા મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, મીઠું, બીટરૂટ ની પ્યુરી, સ્ટ્રોબેરી પલ્પ, બૂરું ખાંડ, બટર અને દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  2. હવે તેમાં બિસ્કિટ ડુબાડી ને ગરમ તેલ મા તળી લો.
  3. એક એક કરીને બધા બિસ્કીટ્સ આવી રીતે તળી લો.
  4. હવે તૈયાર થયેલ બૉમ્બ્સ પર ક્રીમ અને કલર સ્પ્રિંકલ્સ થી ગાર્નિશિંગ કરો. થોડો ખાંડ નો પાવડર છાંટો.
  5. તો તૈયાર છે સરસ મજાના સરપ્રાઈઝ બૉમ્બ્સ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર