Open in app

સરપ્રાઈઝ બૉમ્બ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
Shraddha Patel27th Sep 2018

Surprise bombs ના વિશે

Ingredients to make Surprise bombs in gujarati

  • એક પેકેટ જિમ જામ ટ્રીટ બિસ્કિટ
  • એક બીટરૂટ ની પ્યુરી
  • ત્રણ ચમચી સ્ટ્રોબેરી પલ્પ
  • એક કપ મેંદો
  • એક ચમચી બેકિંગ પાવડર
  • 1/4 ચમચી બેકિંગ સોડા
  • 1/4 ચમચી મીઠું
  • 1/4 કપ બૂરું ખાંડ
  • બે ચમચી બટર
  • એક કપ દૂધ
  • તેલ તળવા માટે
  • ગાર્નિશિંગ માટે ત્રણ ચમચી ક્રીમ
  • ગાર્નિશિંગ માટે કલર સ્પ્રિંકલ્સ

How to make Surprise bombs in gujarati

  1. એક બાઉલ મા મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, મીઠું, બીટરૂટ ની પ્યુરી, સ્ટ્રોબેરી પલ્પ, બૂરું ખાંડ, બટર અને દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  2. હવે તેમાં બિસ્કિટ ડુબાડી ને ગરમ તેલ મા તળી લો.
  3. એક એક કરીને બધા બિસ્કીટ્સ આવી રીતે તળી લો.
  4. હવે તૈયાર થયેલ બૉમ્બ્સ પર ક્રીમ અને કલર સ્પ્રિંકલ્સ થી ગાર્નિશિંગ કરો. થોડો ખાંડ નો પાવડર છાંટો.
  5. તો તૈયાર છે સરસ મજાના સરપ્રાઈઝ બૉમ્બ્સ.

Reviews for Surprise bombs in gujarati (0)

No reviews yet.

Recipes similar to Surprise bombs in gujarati

  • કોકોનટ સરપ્રાઈઝ

    2 likes
  • વેજ. મેક્સિકન પાલક સરપ્રાઈઝ

    6 likes