હોમ પેજ / રેસિપી / રવા અપ્પામ

Photo of Rawa appam by Nitu Sharma at BetterButter
411
3
0.0(0)
0

રવા અપ્પામ

Sep-27-2018
Nitu Sharma
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા અપ્પામ રેસીપી વિશે

રવા અપ્પામ ઝટપટ તૈયાર થઈ જાય છે અને ખાવામાં બહુજ ટેસ્ટી હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • તમિલનાડુ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ૧ નાની વાડકી રવો
  2. ૧ નાની ડુંગરી
  3. ૧ નાની ગાજર
  4. ૧/૨ વાડકી દહીં
  5. સ્વાદ પ્રમાણે મીઠું
  6. ૧/૨ ચમચી કાળી મરી પાવડર..
  7. ૧ લીલી મરચી
  8. ચપટી ખાવાનો સોડા
  9. ૧ નાની ચમચી રાઈ
  10. ૧ ચમચી તેલ
  11. કરીપત્તા
  12. જરૂરત પ્રમાણે પાણી

સૂચનાઓ

  1. ડુંગરી ને નાનું સમારી લો.
  2. ગાજર ને ઝીણી લો.
  3. રવા માં મીઠું, કારી મળી પાઉડર અને ડુંગરી અને ગાજર મિક્સ કરો.
  4. હવે દહીં મિક્સ કરો.
  5. પાણી નાખીને બેટર તૈયાર કરો.
  6. છેલ્લે એક ચપટી ખાવાનો સોડો મિક્સ કરો.
  7. તેલ માં રાઈ અને કરીપત્તા નો વઘાર તૈયાર કરો.
  8. વઘાર ને રવા માં મિક્સ કરો.
  9. અપ્પામ સ્ટેન્ડ ને ગેસ પર મૂકો અને તેલ થી ગ્રીસ કરો.
  10. હવે એક એક ચમચી રવા નો મિકચર ઉમેરો.
  11. ઢાંકી ને સેન્કો.
  12. એક તરફ સેંકાઈ જાએ તો બીજી તરફ થી સેંકો.
  13. હવે અપામ ને બાળકો ના ટિફિન માં ચટણી અથવા ટામેટા કેચઅપ સાથે આપો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર