Open in app

ટૂટ્ટી ફ્રુટ્ટી અને ચોકલેટ ચિપ્સ કપકેકસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Krupa Shah27th Sep 2018

Tutti frutti and chocolate chips cupcakes ના વિશે

Ingredients to make Tutti frutti and chocolate chips cupcakes in gujarati

  • ૬૦ ગ્રામ નરમ બટર
  • ૬૦ ગ્રામ મૈદો
  • ૬૦ ગ્રામ ઘઉં નો લોટ
  • ૨૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
  • ૩/૪ ટીન (કન્ડેન્સ્ડ મિલ્ક નું કૅન) પાણી
  • ૧/૨ નાની ચમચી બેકિંગ સોડા
  • ૧ નાની ચમચી બેકિંગ પાવડર
  • ૧/૪ નાની ચમચી વેનીલા એસસેન્સ
  • ૧/૪ નાની ચમચી ચોકલટે એસસેન્સ
  • ૧ & ૧/૨ મોટી ચમચી કોકોઆ પાવડર
  • ટૂટ્ટી ફ્રુટટી અને ચોકલટે ચિપ્સ જરૂર મુજબ

How to make Tutti frutti and chocolate chips cupcakes in gujarati

  1. કોકો પાવડર સિવાય બીજી બધી સૂકી સમગ્રીઓ ૩-૪ વાર ચાડી લો.
  2. બટર અને કન્ડેન્સ્ડ મિલ્ક ને સાથે બરાબર ફેટી લો.
  3. હવે પાણી અને સૂકી સામગ્રી ૩ ભાગ માં બટર અને કન્ડેન્સ્ડ મિલ્ક ના મિશ્રણ માં ઉમેરો.
  4. બરાબર બધું ભળી જાય પછી ૨ ભાગ માં કરી દો.
  5. ૧ ભાગ માં વેનીલા એસસેન્સ અને ઈચ્છા પ્રમાણે ટૂટ્ટી ફ્રુટટી નાખો.
  6. બીજા ભાગ માં ચોકલટે એસસેન્સ, ચોકલટે ચિપ્સ અને કોકો પાવડર ,ચડી ને , ઉમેરી દો.
  7. સિલીકોન મોઉલ્ડ માં તૈયાર મિશ્રણ ભરો અને ૧૮૦℃ પ્રિ હીટ કરેલા ઑવેન માં ૨૦-૨૫ મિનિટ માટે બેક કરો.

Reviews for Tutti frutti and chocolate chips cupcakes in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tutti frutti and chocolate chips cupcakes in gujarati