હોમ પેજ / રેસિપી / ટૂટ્ટી ફ્રુટ્ટી અને ચોકલેટ ચિપ્સ કપકેકસ

Photo of Tutti frutti and chocolate chips cupcakes by Krupa Shah at BetterButter
486
3
0.0(0)
0

ટૂટ્ટી ફ્રુટ્ટી અને ચોકલેટ ચિપ્સ કપકેકસ

Sep-27-2018
Krupa Shah
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટૂટ્ટી ફ્રુટ્ટી અને ચોકલેટ ચિપ્સ કપકેકસ રેસીપી વિશે

આ કપકેકસ થોડા હેલ્થી બાવીયા છે જેમાં મૈદો અને ઘઉંનો લોટ ૫૦-૫૦ લીધા છે. ટિફિન માં થોડું હેલ્થી આપીએ તો મમ્મીઓ પણ ખુશ બચ્ચાઓ ને એમની પસંદ નું હોઈ ટોહ મજા આવે.

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • બ્રિટીશ
  • બેકિંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૬૦ ગ્રામ નરમ બટર
  2. ૬૦ ગ્રામ મૈદો
  3. ૬૦ ગ્રામ ઘઉં નો લોટ
  4. ૨૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
  5. ૩/૪ ટીન (કન્ડેન્સ્ડ મિલ્ક નું કૅન) પાણી
  6. ૧/૨ નાની ચમચી બેકિંગ સોડા
  7. ૧ નાની ચમચી બેકિંગ પાવડર
  8. ૧/૪ નાની ચમચી વેનીલા એસસેન્સ
  9. ૧/૪ નાની ચમચી ચોકલટે એસસેન્સ
  10. ૧ & ૧/૨ મોટી ચમચી કોકોઆ પાવડર
  11. ટૂટ્ટી ફ્રુટટી અને ચોકલટે ચિપ્સ જરૂર મુજબ

સૂચનાઓ

  1. કોકો પાવડર સિવાય બીજી બધી સૂકી સમગ્રીઓ ૩-૪ વાર ચાડી લો.
  2. બટર અને કન્ડેન્સ્ડ મિલ્ક ને સાથે બરાબર ફેટી લો.
  3. હવે પાણી અને સૂકી સામગ્રી ૩ ભાગ માં બટર અને કન્ડેન્સ્ડ મિલ્ક ના મિશ્રણ માં ઉમેરો.
  4. બરાબર બધું ભળી જાય પછી ૨ ભાગ માં કરી દો.
  5. ૧ ભાગ માં વેનીલા એસસેન્સ અને ઈચ્છા પ્રમાણે ટૂટ્ટી ફ્રુટટી નાખો.
  6. બીજા ભાગ માં ચોકલટે એસસેન્સ, ચોકલટે ચિપ્સ અને કોકો પાવડર ,ચડી ને , ઉમેરી દો.
  7. સિલીકોન મોઉલ્ડ માં તૈયાર મિશ્રણ ભરો અને ૧૮૦℃ પ્રિ હીટ કરેલા ઑવેન માં ૨૦-૨૫ મિનિટ માટે બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર