ઘઉં ના લોટ ની કુકીઝ | Wheat Flour Cookies Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  27th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Wheat Flour Cookies by Urvashi Belani at BetterButter
ઘઉં ના લોટ ની કુકીઝby Urvashi Belani
  • તૈયારીનો સમય

    25

    મીની
  • બનાવવાનો સમય

    25

    મીની
  • પીરસવું

    4

    લોકો

11

0

ઘઉં ના લોટ ની કુકીઝ વાનગીઓ

ઘઉં ના લોટ ની કુકીઝ Ingredients to make ( Ingredients to make Wheat Flour Cookies Recipe in Gujarati )

  • 1 કપ ઘઉં નો લોટ
  • 1/2 કપ પીસેલી ખાંડ
  • 1/2 નાની ચમચી બેકિંગ પાવડર
  • જરૂરિયાત મુજબ માખણ (મીઠા વિના નું)
  • 1/4 ચમચી વેનીલા એસેન્સ
  • 1/4 ચમચી ચોકલેટ એસેન્સ
  • 2 નાની ચમચી કોકો પાવડર

How to make ઘઉં ના લોટ ની કુકીઝ

  1. ઘઉં નો લોટ, બેકિંગ પાવડર અને ખાંડ ને મિક્સ કરી દો.
  2. હવે થોડું થોડું માખણ નાખી કઠણ લોટ બાંધી લો. (આખો લોટ માખણ થી બાંધવો)
  3. આ લોટ ના બે ભાગ કરો. એક ભાગ માં વેનીલા એસેન્સ અને બીજા ભાગ માં ચોકલેટ એસેન્સ અને કોકો પાવડર નાખી મિક્સ કરી લો.
  4. બન્ને લોટ ને મિક્સ કરી મનગમતો આકાર આપી દો અને તેને 15 થઈ 20 મિનિટ માટે ફ્રીઝ માં મૂકી દો.
  5. નાના ટુકડા માં કાપી લો.
  6. પ્રિહિટ ઓવન માં 180 ડિગ્રી પર 20 થી 25 મિનિટ બેક કરો.

My Tip:

ઘઉં ના લોટ ની જગ્યાએ મેંદો પણ લઈ શકાય છે.

Reviews for Wheat Flour Cookies Recipe in Gujarati (0)