Open in app

ઘઉં ના લોટ ની કુકીઝ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Urvashi Belani27th Sep 2018

Wheat Flour Cookies ના વિશે

Ingredients to make Wheat Flour Cookies in gujarati

  • 1 કપ ઘઉં નો લોટ
  • 1/2 કપ પીસેલી ખાંડ
  • 1/2 નાની ચમચી બેકિંગ પાવડર
  • જરૂરિયાત મુજબ માખણ (મીઠા વિના નું)
  • 1/4 ચમચી વેનીલા એસેન્સ
  • 1/4 ચમચી ચોકલેટ એસેન્સ
  • 2 નાની ચમચી કોકો પાવડર

How to make Wheat Flour Cookies in gujarati

  1. ઘઉં નો લોટ, બેકિંગ પાવડર અને ખાંડ ને મિક્સ કરી દો.
  2. હવે થોડું થોડું માખણ નાખી કઠણ લોટ બાંધી લો. (આખો લોટ માખણ થી બાંધવો)
  3. આ લોટ ના બે ભાગ કરો. એક ભાગ માં વેનીલા એસેન્સ અને બીજા ભાગ માં ચોકલેટ એસેન્સ અને કોકો પાવડર નાખી મિક્સ કરી લો.
  4. બન્ને લોટ ને મિક્સ કરી મનગમતો આકાર આપી દો અને તેને 15 થઈ 20 મિનિટ માટે ફ્રીઝ માં મૂકી દો.
  5. નાના ટુકડા માં કાપી લો.
  6. પ્રિહિટ ઓવન માં 180 ડિગ્રી પર 20 થી 25 મિનિટ બેક કરો.

Reviews for Wheat Flour Cookies in gujarati (0)

No reviews yet.

Recipes similar to Wheat Flour Cookies in gujarati

  • ઘઉં ના લોટ ની કેક

    3 likes
  • ઘઉં ના લોટ ના ઢોસા

    4 likes
  • જુવર ના લોટ ની કઢી

    4 likes
  • ઘઉં ના લોટ નુ ખિચુ

    1 likes
  • ઘઉં ના લોટ નો શીરો

    1 likes
  • ઘઉં ના લોટ ની બ્રેડ

    2 likes