Open in app

ફણગાવેલા મગ અને ચણા ની બેસન ચાટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Devi Amlani27th Sep 2018

Besan chhat of sprouted mooung n chana ના વિશે

Ingredients to make Besan chhat of sprouted mooung n chana in gujarati

  • 2 કપ બેસન
  • 1 કપ ફણગાવેલા મગ
  • 1 કપ ફણગાવેલા ચણા
  • 100 ગ્રામ પનીર
  • 1 કપ સમારેલી ધાણા ભાજી
  • 1 ચમચી મરી પાવડર
  • 1 ચમચી જીરૂ પાઉડર
  • 1 ચમચી લાલ મરચુ પાઉડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી મોળું દહીં
  • ચપટી સાજીના ફૂલ
  • 2 ચમચી તેલ
  • ગાર્નીશિંગ માટે
  • થોડો ટોમેટો કેચપ
  • 2 ક્યુબચીઝ

How to make Besan chhat of sprouted mooung n chana in gujarati

  1. સૌ પ્રથમ એક બાઉલમાં બેસન દહીં મરી પાઉડર જીરું પાઉડર મીઠુ લાલ મરચુ ધાણા ભાજી અને ચપટી હિંગ નાખીને મિક્સ કરો
  2. હવે એક બાઉલમાં ફણગાવેલા મગ ફણગાવેલા ચણા મિક્સ કરો ત્યાર બાદ તેમાં મીઠું ચપટી મરી પાઉડર ચપટી જીરું પાઉડર 1 ચમચી લીંબુનો રસ નાખીને મિક્સ કરો ત્યારબાદ તેમાં ખમણેલું પનીર ધાણા ભાજી નાખીને હલાવો અને એક બાજુએ રાખી દો
  3. હવે એક તવા ઉપર તેલ લગાડીને બેસનના ખીરામાં થી નાની નાની ચાટ બનાવો અને બંને સાઇડ કિલો
  4. ત્યારબાદ તેના ઉપર તૈયાર કરેલું ફણગાવેલા મગ અને ચણા નુ સલાડ ભભરાવો અને તેના ઉપર થોડો ટોમેટો કેચપ અને ચીઝ નાખીને ગાર્નિશ કરો
  5. આ રીતે ફણગાવેલા મગ અને ફણગાવેલા ચણા ની ચાટ તૈયાર છે

Reviews for Besan chhat of sprouted mooung n chana in gujarati (0)

No reviews yet.

Recipes similar to Besan chhat of sprouted mooung n chana in gujarati