હોમ પેજ / રેસિપી / ફણગાવેલા મગ અને ચણા ની બેસન ચાટ

Photo of Besan chhat of sprouted mooung n chana by Devi Amlani at BetterButter
661
2
0.0(0)
0

ફણગાવેલા મગ અને ચણા ની બેસન ચાટ

Sep-27-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફણગાવેલા મગ અને ચણા ની બેસન ચાટ રેસીપી વિશે

ફણગાવેલા મગ અને ચણા બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે પરંતુ બાળકોને જો એમને ફણગાવેલા કઠોળ આપશો તો ખાસ એની માટે આ રીતે ચાટના ના સ્વરૂપમાં બાળકોને ટિફીનમાં આપવા થી તે પસંદ કરશે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ બેસન
  2. 1 કપ ફણગાવેલા મગ
  3. 1 કપ ફણગાવેલા ચણા
  4. 100 ગ્રામ પનીર
  5. 1 કપ સમારેલી ધાણા ભાજી
  6. 1 ચમચી મરી પાવડર
  7. 1 ચમચી જીરૂ પાઉડર
  8. 1 ચમચી લાલ મરચુ પાઉડર
  9. સ્વાદ પ્રમાણે મીઠું
  10. 1 ચમચી મોળું દહીં
  11. ચપટી સાજીના ફૂલ
  12. 2 ચમચી તેલ
  13. ગાર્નીશિંગ માટે
  14. થોડો ટોમેટો કેચપ
  15. 2 ક્યુબચીઝ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બાઉલમાં બેસન દહીં મરી પાઉડર જીરું પાઉડર મીઠુ લાલ મરચુ ધાણા ભાજી અને ચપટી હિંગ નાખીને મિક્સ કરો
  2. હવે એક બાઉલમાં ફણગાવેલા મગ ફણગાવેલા ચણા મિક્સ કરો ત્યાર બાદ તેમાં મીઠું ચપટી મરી પાઉડર ચપટી જીરું પાઉડર 1 ચમચી લીંબુનો રસ નાખીને મિક્સ કરો ત્યારબાદ તેમાં ખમણેલું પનીર ધાણા ભાજી નાખીને હલાવો અને એક બાજુએ રાખી દો
  3. હવે એક તવા ઉપર તેલ લગાડીને બેસનના ખીરામાં થી નાની નાની ચાટ બનાવો અને બંને સાઇડ કિલો
  4. ત્યારબાદ તેના ઉપર તૈયાર કરેલું ફણગાવેલા મગ અને ચણા નુ સલાડ ભભરાવો અને તેના ઉપર થોડો ટોમેટો કેચપ અને ચીઝ નાખીને ગાર્નિશ કરો
  5. આ રીતે ફણગાવેલા મગ અને ફણગાવેલા ચણા ની ચાટ તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર