હોમ પેજ / રેસિપી / રતાળાની ફે્ન્કી

Photo of Sweet potato frenki by vaishali nandola at BetterButter
1303
2
0.0(0)
0

રતાળાની ફે્ન્કી

Sep-27-2018
vaishali nandola
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રતાળાની ફે્ન્કી રેસીપી વિશે

આપણે હંમેશા બટેટા નો ઉપયોગ કરીએ છે રતાળામા minerals, fiber, ane vitamin. રહેલા છે તો ફે્ન્કીમા આનો ઉપયોગ કરવાથી બાળકો પ્રેમથી ખાશે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉનો લોટ બાધવા
  2. ઘઉં,મીઠુ,તેલ,પાણી
  3. સ્ટફીંગ માટે
  4. 3 રતાળા
  5. 2 કેપ્સીકમ
  6. 1 ગાજર
  7. 1 કપ કોબી
  8. 1/2 ચમચી લીંબુ નો રસ
  9. મીઠુ, મરચુ, ધાણાજીરુ,હળદર
  10. 1 ચમચી ગરમ મસાલો
  11. 2 ચમચી તેલ / ઘી
  12. 2 ચમચી મેઓનીઝ
  13. 2 ચમચી ટમેટો સૉસ
  14. 2 ચમચી પીઝા સૉસ
  15. 2 કાંદા ,લીંબુ અને ચાટ મસાલો નાખેલા (મેરીનેટ કરેલા)

સૂચનાઓ

  1. ઘઉંનો લોટ બાંધી બાજુ પર મુકો
  2. રતાળા, કેપ્સીકમ, ગાજર ,કોબી ને સમારી લો.
  3. હવે એક પૅનમા તેલ ગરમ કરી જીરા નો વઘાર કરો
  4. તેમા કટ કરેલા રતાળા નાખી ચડવા દો.મી ઠુ ઉમેરો
  5. રતાળા ચડવા આવે એટલે તેમા ગાજર નાખો. થોડી વાર પછી કેપ્સીકમ અને કોબી નાખી ચડાવા દો.
  6. બધા મસાલા નાખો.મિક્સ કરો.
  7. ઠંડુ થાય પછી મેઓનીઝ,પીઝા સૉસ, ટમેટો સૉસ નાખી મિક્સ કરો.
  8. કાંદા ને સુધારી લીંબુનો રસ અને ચાટ મસાલો નાખી તૈયાર કરો.
  9. હવે પરાઠા વણી શેકી લો
  10. પરાઠા પર આ રીતે મુકી બેન્ને બાજુ થી ફોલ્ડ કરી ઘી થી શેકો.
  11. ટીફીન રેડી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર