Open in app

રતાળાની ફે્ન્કી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
vaishali nandola27th Sep 2018

Sweet potato frenki ના વિશે

Ingredients to make Sweet potato frenki in gujarati

  • ઘઉનો લોટ બાધવા
  • ઘઉં,મીઠુ,તેલ,પાણી
  • સ્ટફીંગ માટે
  • 3 રતાળા
  • 2 કેપ્સીકમ
  • 1 ગાજર
  • 1 કપ કોબી
  • 1/2 ચમચી લીંબુ નો રસ
  • મીઠુ, મરચુ, ધાણાજીરુ,હળદર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી તેલ / ઘી
  • 2 ચમચી મેઓનીઝ
  • 2 ચમચી ટમેટો સૉસ
  • 2 ચમચી પીઝા સૉસ
  • 2 કાંદા ,લીંબુ અને ચાટ મસાલો નાખેલા (મેરીનેટ કરેલા)

How to make Sweet potato frenki in gujarati

  1. ઘઉંનો લોટ બાંધી બાજુ પર મુકો
  2. રતાળા, કેપ્સીકમ, ગાજર ,કોબી ને સમારી લો.
  3. હવે એક પૅનમા તેલ ગરમ કરી જીરા નો વઘાર કરો
  4. તેમા કટ કરેલા રતાળા નાખી ચડવા દો.મી ઠુ ઉમેરો
  5. રતાળા ચડવા આવે એટલે તેમા ગાજર નાખો. થોડી વાર પછી કેપ્સીકમ અને કોબી નાખી ચડાવા દો.
  6. બધા મસાલા નાખો.મિક્સ કરો.
  7. ઠંડુ થાય પછી મેઓનીઝ,પીઝા સૉસ, ટમેટો સૉસ નાખી મિક્સ કરો.
  8. કાંદા ને સુધારી લીંબુનો રસ અને ચાટ મસાલો નાખી તૈયાર કરો.
  9. હવે પરાઠા વણી શેકી લો
  10. પરાઠા પર આ રીતે મુકી બેન્ને બાજુ થી ફોલ્ડ કરી ઘી થી શેકો.
  11. ટીફીન રેડી

Reviews for Sweet potato frenki in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sweet potato frenki in gujarati