માઇક્રોવેવ પ્લમ કેક | Microwawe Plum Cake Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  27th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Microwawe Plum Cake by Rani Soni at BetterButter
માઇક્રોવેવ પ્લમ કેકby Rani Soni
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    4

    લોકો

0

0

માઇક્રોવેવ પ્લમ કેક વાનગીઓ

માઇક્રોવેવ પ્લમ કેક Ingredients to make ( Ingredients to make Microwawe Plum Cake Recipe in Gujarati )

  • 1 કપ ઘઉં નો લોટ
  • 2 પ્લમ સમારેલ
  • 1 નાની ચમચી વેનીલા અેસેન્સ
  • ચપટી તજપાન પાવડર
  • 1/2 કપ દૂધ
  • 1 /2 ચમચી વિનેગર
  • 1/2 નાની ચમચી બેકિંગ સોડા
  • 1/2 ચમચી બેકિંગ પાવડર
  • 1 કપ દળેલી ખાંડ
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી આઈસિંગ સુગર

How to make માઇક્રોવેવ પ્લમ કેક

  1. ઘઉંનો લોટ, બેકિંગ સોડા,બેકિંગ પાવડર,તજપાન પાવડર ને ચાળી લો
  2. હવે તેમાં દળેલી ખાંડ,વિનેગર,તેલ, વેનીલા એસેન્સ અને દૂધ ઉમેરો ગાંઠ વિના નું મિશ્રણ બનાવો
  3. તેલ લગાવેલ માઇક્રોવેવ સલામત બાઉલ માં મિશ્રણ ને નાંખો
  4. ઉપર પ્લમ ના ટુકડા મૂકો
  5. 5 મિનિટ માટે માઇક્રોવેવ કરો
  6. ટૂથપીકથી તપાસો જો તે સ્વચ્છ નિકળે તો પ્લમ કેક તૈયાર છે
  7. કેક ને ગરમ અથવા સંપૂર્ણપણે ઠંડી હોય ત્યારે આઈસિંગ સુગર નો છંટકાવ કરી પિરસો

Reviews for Microwawe Plum Cake Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો