Open in app

માઇક્રોવેવ પ્લમ કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Rani Soni27th Sep 2018

Microwawe Plum Cake ના વિશે

Ingredients to make Microwawe Plum Cake in gujarati

  • 1 કપ ઘઉં નો લોટ
  • 2 પ્લમ સમારેલ
  • 1 નાની ચમચી વેનીલા અેસેન્સ
  • ચપટી તજપાન પાવડર
  • 1/2 કપ દૂધ
  • 1 /2 ચમચી વિનેગર
  • 1/2 નાની ચમચી બેકિંગ સોડા
  • 1/2 ચમચી બેકિંગ પાવડર
  • 1 કપ દળેલી ખાંડ
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી આઈસિંગ સુગર

How to make Microwawe Plum Cake in gujarati

  1. ઘઉંનો લોટ, બેકિંગ સોડા,બેકિંગ પાવડર,તજપાન પાવડર ને ચાળી લો
  2. હવે તેમાં દળેલી ખાંડ,વિનેગર,તેલ, વેનીલા એસેન્સ અને દૂધ ઉમેરો ગાંઠ વિના નું મિશ્રણ બનાવો
  3. તેલ લગાવેલ માઇક્રોવેવ સલામત બાઉલ માં મિશ્રણ ને નાંખો
  4. ઉપર પ્લમ ના ટુકડા મૂકો
  5. 5 મિનિટ માટે માઇક્રોવેવ કરો
  6. ટૂથપીકથી તપાસો જો તે સ્વચ્છ નિકળે તો પ્લમ કેક તૈયાર છે
  7. કેક ને ગરમ અથવા સંપૂર્ણપણે ઠંડી હોય ત્યારે આઈસિંગ સુગર નો છંટકાવ કરી પિરસો

Reviews for Microwawe Plum Cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Microwawe Plum Cake in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ડોરા કેક

    1 likes
  • મિલ્ક કેક

    2 likes