Open in app

પાલક ના પાતરા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  7 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  3 people
Hiral Pandya Shukla27th Sep 2018

Spinach rolls ના વિશે

Ingredients to make Spinach rolls in gujarati

  • વેસણ નો લોટ ૧ કપ
  • મોટી પાલક ૨ પણી
  • હળદર ૧ tsp
  • ચટણી 1 tsp
  • મીઠું 1 tsp અથવા સવ્આદ મુજબ
  • ખાંડ 1/2 tsp
  • ખાવાનો સોડા ૧ ચપટી
  • ગરમ મસાલો 1 tsp
  • ધાણાજીરું 1 tsp
  • લીંબુનો નો રસ ૧ચમચી
  • તેલ ૧ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • વઘાર માટે લીમડાના પાન
  • ૧ચમચી તલ
  • રાઈ અને હીગ જરૂર મુજબ
  • ૧ ચમચી ખાંડ
  • ૧મોટો ચમચો તેલ

How to make Spinach rolls in gujarati

  1. વેસણ ચાળી લો
  2. પાલક ધોઈને ઉપર ની નસોને કાઢી લો
  3. વેસણ માં બધા મસાલા ઉમેરો
  4. જરૂર મુજબ પાણી નાખી ઘાટૂ ખીરું બનાવો
  5. પાલક ના પાન ઉપર ખીરું લગાવી દો
  6. એક ની ઉપર બીજું પાન રાખી ખીરું લગાવી રોલ વાડી દો
  7. ઢોકળીયા માં ૧૫ મીનીટ ફાસ ગેસ પર ચઢવા દો
  8. ઠરવા દો
  9. ગોળ કાપો
  10. એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ નાખો પછી હીગ અને લીમડાના પાન ઉમેરો અને પાત્રા નાખીને ઉપર તલ અને ખાડ ઉમેરો હલાવી સોસ સાથે અથવા ચા સાથે પીરસો....

Reviews for Spinach rolls in gujarati (0)

No reviews yet.

Recipes similar to Spinach rolls in gujarati

  • પાતરા

    1 likes
  • પાતરા

    1 likes
  • પાલક કઢી

    6 likes
  • પાલક ચાટ

    4 likes
  • પાલક પનીર

    914 likes
  • પાલક પનીર

    13 likes